ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી. સાબરકાંઠા જિલ્લા કલેકટર સી જે પટેલ ના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. “ગુજરાત રાજ્યનો ક્દાચ આ પ્રથમ કાર્યક્રમ હશે. રક્ષાબંધનના પવિત્ર દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . જિલ્લા સમાહર્તા સી જે પટેલ સાહેબ કાર્યક્રમ ની શુભ શરૂઆત ભગવાન શામળીયાના દર્શન કરી કરી હતી. ગ્રામજનો સાથે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે ઔપચારિક મીટીંગ ગોઠવી હતી. કાર્યક્રમની રૂપરેખા ગઢડા શામળાજી સરપંચ એમ આર ચૌહાણે આપી હતી. પત્રકાર એસોસિયેશનના પ્રમુખ ધીરુભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે વૃક્ષને … Continue reading ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી કાર્યક્રમ યોજાયો